લગ્ન એ બે દિલનું મેળ છે. પૈસાથી પ્રેમ તોલવો એ સારી વાત નથી, પરંતુ હજી પણ એવા ઘણા લોકો છે જે ફક્ત પૈસા માટે જ લગ્ન કરે છે. આજે અમે તમને એક એવી જ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આઇસલેન્ડમાં પુરુષોની વસ્તી ઘણી ઓછી છે અને તેના કારણે ત્યાંની સરકારે એક ખાસ ઓફર કાઢી છે.
લગ્ન કરવા પર 3 લાખ રૂપિયા મળે છે આઇસલેન્ડ ની સરકાર દર મહિને 5 હજાર ડોલર બીજા દેશના છોકરાઓને તેમની છોકરીઓ સાથે લગ્ન કરવા માટે આપશે. એટલે કે આઇસલેન્ડની છોકરીઓ સાથે લગ્ન કરવા માટે સરકાર તરફથી તમને દર મહિને 3 લાખ 33 હજાર રૂપિયા મળશે.
કારણ શું છે ?
આ શહેરમાં પુરુષોની વસ્તી ઘણી ઓછી છે જેના કારણે આઇસલેન્ડ સરકારને આ પગલું ભરવાની ફરજ પડી છે. લગ્નની આ મહાન ઓફરમાં, લગ્ન કરવા માંગતા પુરુષોને આ દેશની છોકરી સાથે લગ્ન કરીને કાયમ તે જ દેશમાં રહેવું પડશે. આઇસલેન્ડ સરકાર ખરેખર આવી કોઈ ઑફર કરી રહી નથી.
Comments