top of page

પ્રથમ લગ્ન વર્ષગાંઠની શુભેચ્છાઓ (શ્યામ-ભક્તિ)


પોરબંદરના વરીષ્ઠ પત્રકાર વિપુલભાઈ ઠકરાર ના પુત્ર, કાંતિભાઈ ઠકરાર ના પ્રપોત્ર, ગુજરાતના યુવા ચેનલ પત્રકાર દીક્ષિત ઠકરાર ના નાનાભાઈ શ્યામ ઠકરાર અને તેમની ધર્મપત્ની ભક્તિ ઠકરારની પ્રથમ વર્ષ ગાંઠ નિમિતે એબી2 ન્યુઝ પરીવાર શુભેચ્છાઓ પાઠવે છે, Ab2news ના સીઈઓ શ્રી ભાર્ગવ જોશીએ દંપતીને વ્યક્તિગત રૂપે શુભેચ્છાઓ પાઠવી છે.


આ તકે શ્યામ ના લગ્નમાં ઉપસ્થિત નહિ રહી શકવાનો ખેદ વ્યક્ત કરતા ભાર્ગવ ભાઈએ જણાવ્યું હતું કે તેઓની શુભકામનાઓ અને શુભેચ્છાઓ હંમેશા ઠકરાર પરીવારની બીજી પેઢી સાથે રહેશે...

Comments


Post: Blog2_Post
  • Facebook
  • Twitter
  • Instagram

©2020 by કેશુભાઈ પટેલ. Proudly created with Wix.com

bottom of page