1. વગર મેડિસિન અને ટ્રીટમેન્ટથી આવી રીતે વધારો સેક્સ સ્ટેમિના.
સેક્સમાં તમારી રુચિ સતત ઘટી રહી છે અથવા તમે ઇચ્છો તેવુ પર્ફોર્મન્સ નથી કરી શકતા જેવું તમે ઈચ્છા કરો છો તો અહીં તમારા માટે કેટલીક ખૂબ જ સરળ રીતો બતાવી રહ્યા છે. તેમના દ્વારા તમે વિના કોઈ મેડિસિન અને એક્સ્ટ્રા ટ્રીટમેન્ટથી તમારી સેક્સ સ્ટેમિના અથવા સેક્સ પાવરમાં વધારો કરી શકો છો.
2. આશ્ચર્ય ન થશો આ સાચું છે.
તમે જરૂર સાંભળ્યું જ હશે કે જો દરરોજ એક સફરજન ખાવુ તમારી ડાયટનો ભાગ હોય તો તમારે ક્યારેય ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે કેમ કે તમે સ્વસ્થ રહેશો. પરંતુ આ વાત તમારી સેક્સશુઅલ સ્વાસ્થ્યને પણ લાગુ પડે છે. સફરજન ખાવાથી સેક્સ પાવર વધે છે. એટલા માટે સફરજન ખાવાની તમારી રોજની ટેવ બનાવી લો.
3. લસણ વધારે છે સેક્સ પાવર.
તમે ક્યારેય આ વાત પર ધ્યાન નહીં કરી હશે પરંતુ આ વાત ઘણી રિસર્ચમાં સાબિત થઇ છે કે લસણના નિયમિત સેવનથી સેક્સ પાવરમાં વધારો થાય છે. તે પેનિસ ચેતાને સ્ટ્રોગ બનાવવાનું કામ કરે છે. આનાથી ઇરેક્શનની સાથે લાંબા સમય સુધી પરફોર્મ કરવામાં મદદ કરે છે.
4. આદુ છે વધુ અસરકારક.
મોટાભાગના લોકો એજ જાણે છે કે આદુ ચાને ટેસ્ટી બનાવે છે અને ઉધરસ-તાવ થવાથી અટકાવે છે. પરંતુ આદુના ફાયદા આ કરતાં વધુ છે. તે બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરવા માટે કામ કરે છે. શરીરને ઊર્જા આપે છે અને બેડ પર તમારી પરફોર્મન્સને ઇમ્પ્રુવ કરે છે.
5. આ પણ છે મજેદાર અને પ્રભાવિત.
જો તમને યોગ કરવાનું પસંદ ના હોય તો રનિંગ અને વૉક કરો.આનાથી પણ તમારી પેલ્વિક મસલ મજબૂત બનાવે છે. બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને દિલ મજબૂત રહે છે.જ્યારે આ ત્રણ વસ્તુ તમારો સાથ આપે છે તો સેક્સ દરમિયાન તમારું પરફોર્મન્સ તમારી રીતે જોરદાર બની જાય છે.
6.કંઈક સરળ પરંતુ અસરકારક યોગ.
યોગ કરવું કેટલાક લોકોને કંટાળા જેવું જરૂર લાગી શકે છે.પરંતુ જો તમે તમારા સેક્સ લાઈફને ઈંપ્રુવ કરવા ઈચ્છો છો તો કેટલાક અત્યંત સરળ આસનો માટે દરરોજ ફક્ત 15 મિનિટ કાઢી લો. આ આસન પેલ્વિક વિસ્તારની મસલને મજબૂત બનાવવામાં મદદગાર છે. આમાં બટરફ્લાય આસન, ગૌમુખ આસન અને ભુજંગ આસનનો સમાવેશ થાય છે.
7. આનાથી બચવું છે જરૂરી.
અત્યાર સુધી તમે જાણ્યું કે સેક્સ પાવર વધારવા માટે શુ કરવું જોઈએ.હવે અહીંયા તમારે જાણવાનું છે કે તમારે શુ નથી કરવાનું,જે તમારી સેક્સ લાઈફ પર ખરાબ અસર પડે છે. આમાં સૌથી પહેલા અને સૌથી ઘાતક નામ છે તણાવનો. તમારે તણાવથી દૂર રહેવાનું છે .મનને શાંત રાખવા માટે ધ્યાન કરો અથવા તમારી આદત પર ધ્યાન આપો.સાથે નશા વાળા પદાર્થોનું સેવન બંધ કરી દો.આ તમારી સેક્સશુઅલ લાઇફને ખરાબ કરે છે.
Comentarii