ગાયત્રી મંદિર નજીક મહાકાય અજગર મળી આવ્યોab2 newsNov 5, 20201 min readપોરબંદરના જયુબેલીપુલથી ગાયત્રી મંદિર તરફ જતાં રસ્તે રાત્રીના સમયે 6 ફુટ લંબાઇ ધરાવતો મહાકાય અજગર કયાંકથી ચડી આવતા લોકોએ જાણ કરતા વનવિભાગની ટીમ દોડી ગઇ હતી અને મહામહેનતે રેસ્કયુ કરીને તેને પકડી પાડયો હતો.
સિંગતેલ ભરેલું કન્ટેનર પલ્ટી જતા લોકો દ્વારા તેલની લૂંટાલૂંટરાજુલા - સાવરકુંડલા રોડ પર આગરીયા ગામ પાસે હાથ લાગ્યા તે વાસણો લઈ તેલ લેવા માટે લોકોએ ધસારો કરતા અફડાતફડી ખાંભા, તા. 28 ડિસેમ્બર 2020,...
Comments