તહેવાર પૂર્વે ઇન્કમટેકસ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન; ગોધરા, વડોદરા અને ડાકોરમાં દરોડા

આવકવેરા વિભાગ ફરી સક્રિય થઈ જવાથી કરચોરોને ધમરોળી નાખ્યા હોય તેમ એક સાથે ગોધરામાં ૧૨ સ્થળ ઉપરાંત વડોદરા અને ડાકોરમાં પણ આવકવેરા વિભાગે તવાઈ ઉતારી છે. વહેલી સવારથી ઇન્કમટેકસ વિભાગનો મેગા સર્ચ ઓપરેશન શરૂ થતાં જ કરચોરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે See more....




Comments