top of page
Writer's pictureab2 news

મંત્રી પરષોત્તમ સોલંકી સામેના બે ક્રિમીનલ કેસ હાઇકોર્ટે રદ કર્યા


મત્સ્યોદ્યોગ મંત્રીની બન્ને પિટિશન મંજૂર

૧૯૯૬માં નોંધાયેલો બોગસ વોટિંગનો કેસ અને ૨૦૧૪માં નોંધાયેલો બેનામી રોકડના કેસની ફરિયાદ અને કાર્યવાહી રદ

અમદાવાદ ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી અને ભાનવગર(ગ્રામ્ય)ના ભાજપ ધારાસભ્ય પરષોત્તમ સોલંકી સામેના ૧૯૯૬માં નોંધાયેલા બોગસ વોટિંગના કેસ અને ૨૦૧૪માં નોંધાયેલા બેનામી રોકડના કેસની ફરિયાદ અને કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે. આ ઉપરાંત ૨૦૧૪ની ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લાના જસદણમાં અને ૧૯૯૬ની વિધાનસભઆ ચૂંટણી દરમિયાન ભાવનગરમાં નોંધાયેલા કેસ રદ કરવાની પરષોત્તમ સોલંકીની બન્ને પિટિશન જસ્ટિસ ગીતા ગોપીએ આપ્યો મંજૂર કરી છે. See more....

Recent Posts

See All

સિંગતેલ ભરેલું કન્ટેનર પલ્ટી જતા લોકો દ્વારા તેલની લૂંટાલૂંટ

રાજુલા - સાવરકુંડલા રોડ પર આગરીયા ગામ પાસે હાથ લાગ્યા તે વાસણો લઈ તેલ લેવા માટે લોકોએ ધસારો કરતા અફડાતફડી ખાંભા, તા. 28 ડિસેમ્બર 2020,...

Comments


Post: Blog2_Post
bottom of page