top of page

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, 'પોન્નિયિન સેલ્વન'નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

Oct 3, 2022
1 min read

સાઉથની વધુ એક ફિલ્મ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહી છે. મણિરત્નમની મહત્વાકાંક્ષી તામિલ ફિલ્મ પોન્નિયિન સેલ્વન પાર્ટ 1 થીયેટરોમાં રજૂ થઈ ચુકી છે અને બે જ દિવસમાં ફિલ્મે આખા વિશ્વમાં 150 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે.

તામિલનાડુમાં પહેલા દિવસે પોન્નિયિન સેલ્વને 25 કરોડ અને શનિવારે 3 કરોડ રુપિયાની કમાણી કરી છે.રવિવારની રજાને જોતા વીક એન્ડમાં જ ફિલ્મ તામિલ ભાષામાં 75 કરોડની કમાણી કરી શકે છે અને જો આવુ થયુ તો તામિલ ભાષામાં આ સિધ્ધિ મેળવનાર પહેલી ફિલ્મ હશે.

 
 
 

Comments


Post: Blog2_Post
  • Facebook
  • Twitter
  • Instagram

©2020 by કેશુભાઈ પટેલ. Proudly created with Wix.com

bottom of page