પોર્ન ફિલ્મોમાં 30થી 40 મિનિટ સંભોગ દર્શાવવામાં આવે છે, પણ હકિકતે સેક્સ માટે કેટલો સમય આપવો
- ab2 news
- Dec 5, 2020
- 1 min read

દરેક પુરૂષના મનમાં એવો સવાલ પેદા થાય છે કે પોતાના સાથીને સેક્સ દરમ્યાન સંતોષ આપવા માટે કેટલો સક્ષમ છે. પોર્ન ફિલ્મ જુઓ ત્યારે તેમાં 30-40 મિનિટ સુધી સંભોગની ક્રિયા દર્શાવવામાં આવતી હોય છે. જેના પરિણામે સમયને લઈને ઘણા પુરૂષો ચિંતામાં ગળાડૂબ થઈ જાય છે.
વર્ષ 2008માં અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થમાં કેનેડા અને અમેરિકાના ઘણાં ડોક્ટર્સને બોલાવવામાં આવ્યા. અહીં ડોક્ટરોએ સંભોગની સમયાવિધિ વિશે રોચક વાતો બતાવી. ડૉક્ટરનું માનવું હતું કે પાર્ટનર સાથે સેક્સની અવધિ એ બંનેના મૂડ પર આધારિત હોય છે.
ડૉક્ટર્સે બતાવ્યું કે જો તમે ત્રણ મિનિટ સુધી સેક્સ કરવા માટે સક્ષમ છો તો ચિંતા ન કરો. પણ જો તમે ત્રણ મિનિટથી ઓછો સમય પસાર કરો છો તો ચિંતા કરવાની જરૂર છે. જો તમે ત્રણથી સાત મિનિટમાં સ્ખલિત થાવ છો તો તમારા પાર્ટનરને સંતોષ આપી શકતા નથી.
સેક્સ માટેની સીમા જો તમે 13 મિનિટ સુધી ખેંચી શકો છો તો તમે સામાન્ય છો. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે 3-13 મિનિટની અવધિનું સંભોગ, સામાન્ય સંભોગની શ્રેણીમાં આવે છે.
જે વ્યક્તિ સેક્સમાં વધારે સમય પસાર કરે છે તે પૂરી રીતે સ્વસ્થ હોય છે. જો 30 મિનિટ સુધી કોઈ પુરૂષ સંભોગ કરે છે તો તેનો પાર્ટનર પણ 30 મિનિટ સુધી સક્ષમ હોવો જોઈએ નહીં તો બાદમાં સેક્સ કષ્ટદાયક બને છે.
સંભોગ એટલે પાર્ટનર્સનું મધુર મિલન. મિલન દરમ્યાન બંને પાર્ટનરની સહમતિ, મૂડ, સ્વાસ્થ્ય, આહાર, નિંદ્રા આ તમામ વસ્તુઓ આધાર રાખે છે. જેથી સમયના વિશે
Comments