પોરબંદરના જલારામ મંદિરે રોટલાના દર્શન યોજાયા
- ab2 news
- Nov 24, 2020
- 1 min read

પોરબંદરના જલારામ મંદિરે રોટલાના દર્શન યોજાયા પોરબંદરના એસ.ટી.રોડ ઉપર આવેલા નવા જલારામ મંદિરે રોટલાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેઓનું સન્માન થયું હતું.

Kangana Ranaut हाल ही में अपने गृहनगर मनाली में छुट्टियां बिताने और भाई अक्षत की शादी से निपटकर थलाइवी की शूटिंग करने हैदराबाद गयी हैं। इस फ़िल्म में कंगना भारतीय सिनेमा की दिग्गज अभिनेत्री और राजनीति की कद्दावर नेता जे जयललिता का किरदार निभा रही हैं। See more...
Comentários