top of page

કોઈપણ છોકરી જોડે લગ્ન કરતા પેહલા તેની વર્જિનિટીને લઈને છોકરાના મનમાં હોઈ છે આવા સવાલ

  • Writer: ab2 news
    ab2 news
  • Dec 2, 2020
  • 3 min read

આજે આપણે જાણીશું કે એક પુરુસ સ્ત્રી ની વર્જીનીટી વિશે શું વિચારે છે. ભારતમાં આજે પણ લોકો સેક્સ વિશે મુક્તમને ચર્ચા કરવાનું ટાળે છે. જો કે કેટલાક લોકોએ આ માનસિકતા બદલી પણ છે. એક સર્વે અનુસાર 2019 માં લોકો પોતાની સેક્સ લાઈફ વિશે શું વિચારે છે તેના આશ્ચર્યજનક જવાબો જોવા મળ્યા છે.


આ રિપોર્ટ અનુસાર 60 લોકો પોતાની સેક્સ લાઈફથી સંતુષ્ટ હોય છે. આ ઉપરાંત ભારતીય પુરુષ પોતાની પાર્ટનરની વર્જિનિટી માટે શું વિચારે છે તેના વિશે પણ આ સર્વેમાં ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા. ભારતમાં યુવતીની વર્જિનિટી આજે પણ ગંભીર વિષય છે. પુરુષો આજે પણ માને છે કે રિલેશનશિપમાં જોડાવા માટે યુવતીની વર્જિનિટી ખૂબ મહત્વની છે.


શારીરિક સંબંધોના વિષયમાં ભારતીયોના વિચારે ઊંચા હોય તેમ છતાં યુવતીઓની વર્જિનિટીની બાબતે તેમના વિચાર આજે પણ નબળા જ હોય તેમ આ સર્વે પરથી કરી શકાય છે. વર્તમાન સમયમાં પણ ભારતમાં 53 ટકા લોકો પોતાના પાર્ટનરની વર્જિનિટીને ગંભીરતાથી લે છે. આ બાબતમાં 82 ટકા અમદાવાદી પુરુષો માને છે.


રિલેશનશીપ માટે યુવતીની વર્જિનિટી વધારે જરૂરી છે.જયપુરની સ્થિતિ પણ આ જ પ્રકારની છે. જયપુરમાં 81 ટકા લોકો કહે છે કે તેમના માટે પાર્ટનરની વર્જિનિટી સૌથી વધારે મહત્વની છે. સર્વે અનુસાર એવા લોકો પણ ઘણા છે જે પાર્ટનર સાથે પોતાની સેક્સ લાઈફને લઈ નાખુશ છે. સર્વેમાં 40 ટકા લોકો કહે છે કે પોતાની સેક્સ લાઈફને લઈ સંતુષ્ટ નથી. વર્ષ 2004માં થયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે 72 ટકા યુવાઓએ કહ્યું હતું કે તે પોતાના માટે વર્જિન યુવતી જ ઈચ્છે છે.


આ સર્વેમાં 4028 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ સિવાય જાણીએ કે પેહલી વાર સંભોગ સાથે જોડાયેલી કેટલીક અગત્યની માહિતી.પહેલી વખત સેક્સ કરવાનો અનુભવ બિલકુલ યુનીક અને અલગ હોય છે. જે દરેક વ્યક્તિ માટે અલગ-અલગ પ્રકારનો અનુભવ હોય શકે છે.


કોઇના માટે ઓકવર્ડ એટલે બિલકુલ અજીબ તો કોઇના માટે જબરદસ્ત હોય છે. પરંતુ એક સવાલનો જવાબ જે લાંબા સમયથી ખાસ કરીને લોકોના મનમાં છે કે, શુ મહિલાઓ અને પુરૂષો માટે પ્રથમ વખત સેક્સનો અનુભવ એક જેવો હોય છે. આ સવાલનો જવાબ શોધવા માટે દુનિયાભારમાં ઘણઆ અભ્યાસ થયા છે. આ સવાલને લઇને અનેક પ્રકારની મૂંઝવણ અને માન્યતા પણ રહી છે.


જેમાથી એક જે એક સૌથી કોમન વિચાર વધારે લોકોના મનમાં આવે છે જે થે મહિલાઓ માટે પ્રથમ વખત સેક્સ દર્દ ભર્યું હોય છે. સાથે જ પુરૂષની સાથે મહિલા પ્રથમ વખત સેક્સ કરે છે. તેમની સાથે તેમનુ જીવનભર સાથ અને અટેચમેન્ટ સ્થાપિત કરી દે છે. સાથે જ લગ્નથી પહેલા વર્જિનિટી ખોનાર મહિલાને સમાજમાં પણ દ્રષ્ટિથી જોવામાં આવે છે. આ દરેક વિચાર અને ભાવનાઓ મહિલાઓને પ્રત્યે પક્ષપાતપૂર્ણ વ્યવહાર બતાવે છે.

જ્યારે બીજી તરફ પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીની એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે ફર્સ્ટ ટાઇણ સેક્સ અનુભવ બાદ મહિલાઓ અને પુરૂષોની ફીલિંગ્સ એકદમ અલગ હોય છે. 434 કોલજના વિદ્યાર્થીઓ આ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. જે બાદ આ વાત સામે આવી કે તેમના પહેલા સેક્શુઅલ અનુભવ બાદ મહિલાઓ પોતાને ઓછા આકર્ષક અનુભવ કરવા લાગે છે. જ્યારે બીજી તરફ એક્ટ બાદ પુરૂષ પોતાને વધારે સેક્સી ફીલ કરવા લાગે છે.


આ રિપોર્ટ ઘણા મામલામાં આ વાતને ઉજાગર કરે છે કે આપાણા સમાજમાં સેક્સ અને વર્જિનિટીના મામલામાં મહિલાઓ અન પુરૂષો કેવી રીતે દેખાય છે. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની એસોસિએટ પ્રોફેસર ઇવા લેફ્કોવિટ્સ કહે છે.


મિત્રો આગળ વાત કરીએ તો હાલમાં એક એવી ટેબલેટ બજારમાં ઉપલબ્ધ છે જેના દ્વારા વર્જિનીટી ટેસ્ટ થાય છે તો આવો જાણીએ તેનાં વિશે.ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોમન પર એક એવી કેપ્સૂલનું વેચાણ થઈ રહ્યું છે કે જેના માટે એવો દાવો કરવામાં આવી રહ્યો છ.


કે પ્રથમ રાત્રીએ વર્જીનીટી બતાવવા માટે અને નકલી લોહી નિકાળવા માટે મહિલાઓ તેનો વપરાશ કરી શકે છે. એમેઝોન જે કેપ્સ્યુલ વેચી રહ્યું છે તેનું નામ આઇ-વર્જિન કહેવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પ્રથમ રાત્રે નકલી લોહી માટે છે.


જે મહિલાઓની વર્જિનિટી બતાવશે. ઉપરાંત આ કેપ્સ્યુલનાં બાબતે વિગતવાર કહેવામાં આવ્યું છે. આ કેપ્સ્યુલ પણ ઉચ્ચ ગુણવત્તાવાળા બ્લડ પાવડર હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તે ફર્સ્ટ નાઇટમાં બનાવટી લોહી માટે બનાવાયેલો છે. એટલું જ નહીં, એવું પણ લખવામાં આવ્યું છે કે આની કોઈ આડઅસર નથી, આ ઉપરાંત તેને સરળ, ઝડપી, સલામત અને અનુકૂળ તરીકે વર્ણવવામાં આવ્યું છે.


સાથે, આ કેપ્સ્યુલ્સની કિંમત પણ લખવામાં આવી છે. તે જ સમયે, આ દવા અંગેના પ્રતિક્રિયા પણ સોશિયલ મીડિયા પર આવવા લાગ્યા છે. લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે કે આજે પણ સ્ત્રીઓને તેમની કુંવારીપણું સાબિત કરવું પડે છે.જ્યારે કેટલાક વપરાશકર્તાઓ પણ આ અંગે ખુશ છે. તેમને ખાતરી નથી થઈ રહી કે આવી કેપ્સ્યુલ બજારમાં ઉપલબ્ધ થઈ ગઈ છે.


આ પહેલા પણ એવા બનાવ બન્યા છે કે બનાવટી વર્જિનિટી બતાવવા માટે ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. અગાઉ કંપનીઓએ પણ બનાવટી હાઈમન બનાવીને વેચી પણ છે.જોકે નિષ્ણાતોનું માનવું છે કે રમતગમત સહિત ઘણા એવા કારણો છે કે જેનાથી વર્જિનિટી ગુમાવીશક્ય છે. આમ છતાં, ભારતીય પુરુષો તેમના જીવનસાથીની કુમારિકાને ગંભીર બાબત માને છે.


એટલું જ નહીં કે દેશમાં ઘણી જગ્યાએ સ્ત્રીને વર્જિનિટી ટેસ્ટ આપવા દબાણ કરવામાં આવે છે. મહારાષ્ટ્રના કેટલાક સમુદાયોમાં આ પરંપરા છે. આ સમુદાયોમાં નવી પરિણીત મહિલાએ સાબિત કરવું પડશે કે તે લગ્ન પહેલા કુંવારી હતી. આ સિવાય દેશના અન્ય ઘણા ભાગોમાં પણ રૂઢીચુસ્ત સમુદાયોના સભ્યો દ્વારા સ્ત્રી પર ઘણાં સામાજિક નિયમ બનાવવામાં આવ્યો છે.

コメント


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Twitter

©2020 by Ab2. Proudly created with Wix.com

bottom of page