top of page

તમે પણ કરવા માંગો છો કોઈ છોકરીને ઈમ્પ્રેસ ? દરેક વ્યક્તિ થશે તમારાથી ઈમ્પ્રેસ, જાણી લો પેહલા આ વાત

  • Writer: ab2 news
    ab2 news
  • Dec 2, 2020
  • 4 min read

મિત્રો તમે બધા જ છોકરીઓને ખુશ કરવા માંગતા હશો પણ વાત જ્યારે જીવનસાથી પસંદ કરવાની આવે છે ત્યારે દરેક છોકરો વિચારતો હોય છે અને તે એવી છોકરીને પસંદ કરે છે કે જેઓ વધારે ગુણવાન અને સુંદર હોય અને જે ખૂબ જ સુંદર હોય છે અને જેઓ એવી છોકરીને પસંદ કરતાં હોય છે કે તેમણે વધારે પ્રેમ કરે અને છોકરાઓને લગભગ જાણ નથી હોતી કે છોકરીઓને કેવા છોકરા વધારે પસંદ આવતા હોય છે


છોકરાઓના ક્યાં વિશેષ ગુણો પર તે ફિદા થઇ જતી હોય છે તો છોકરાઓના કયા કાર્યોથી છોકરીની નજરમાં તે અસલી હીરો ગણાય છે.તે વાતથી છોકરાઓ અજાણ જ હોય છે અને તેમણે આ વાતની જાણ પણ હોતી નથી તો આજે અમે જણાવશું કે છોકરાઓની કઈ વાતોથી છોકરીઓ ખુબ જ ખુશ રહે છે અને છોકરાઓ પ્રત્યે હંમેશા સમર્પિત રહે છે તો આવો જાણીએ તેના વિશે.


મિત્રો છોકરીઓને પ્રેમ કરનારથી વધારે પ્રેમ જતાવનાર છોકરા વધારે પસંદ આવે છે અને છોકરીઓને જે છોકરો વધારે મુસાફરી માટે અથવા તો તેને ફરવા માટે લઈ જાય તે વધારે પસંદ હોય છે


છોકરો ગમે તેટલી વફાદારી કે ઈમાનદારીથી પ્રેમ કરતો હોય છે અને જો છોકરો તે પ્રેમ જતાવી ન શકે તો છોકરી એવું સમજે છે કે તે મને પ્રેમ કરતો જ નથી અને આ માટે સમય સમય પર તમારી પત્ની કે પ્રેમિકાને પ્રેમ જતાવતાં રહેવું જોઈએ અને તમે તેને ખુબ જ પ્રેમ કરો કે જેનાથી તમારા બંનેના જીવનમાં ખુબ જ પ્રેમ ટકી રહે છે અને જે છોકરી તમણે નફરત કરે છે તે તમને વધારે પ્રેમ આપશે.


જે છોકરાઓ છોકરીઓનું સમ્માન કરે છે અને છોકરીઓને ફરવા લઈ જાય છે અને તેની દરેક વાતના વખાણ કરે તો તેવા છોકરા પર છોકરી જલ્દી ફિદા થઇ જાય છે અને તેને પ્રેમ કરવા લાગે છે અને તે પોતાનો બોયફ્રેન્ડ કે પતિ બનાવવાનું વિચારવા લાગે છે કારણ કે આમ તો દરેક સ્ત્રીને માં અને સમ્માન આપવું જ જોઈએ અને જો તમે પણ આવું કરો છો તો છોકરીઓ તમણે વધારે પસંદ કરે છે


તમને તે તેના લાયક ગણી તમારા પણ વખાણ કરશે.તમને જણાવી દઈએ કે જે છોકરો છોકરીની દરેક વાત માને અને તેના દ્વારા અપાયેલી સલાહ અને કહેવાયેલી વાતનું માન રાખે તેવા છોકરાઓ છોકરીની નજરમાં સાચા હીરો સાબિત થાય છે આવી છોકરીઓને વધારે પ્રેમ છોકરાઓ ઉપર હોય છે અને તેમજ આવા છોકરાઓ છોકરીઓની પહેલી પસંદ હોય છે.પણ જો તમે તેમની પસંદનું કામ કરશો તો જ બાકી એ તમણે ક્યારેય નહી મળે પણ તમારે છોકરીઓને આદર જરૂર આપવો જોઇએ.


મિત્રો આજના યુગમાં પૈસાનું ઘણું મહત્વ વધી રહ્યું છે પણ એની સાથે સાથે પ્રેમ પણ જરૂરી થઈ ગયો છે અને અમુક બાબતમાં તો વ્યક્તિ કરતા પૈસા મહત્વના સાબિત થતા હોય છે. પણ તેવામાં તેની અસર છોકરીઓના દિમાગમાં પણ થતી હોય છે


જોકે છોકરીઓ આવી વાતનું ખાસ ધ્યાન રાખતી હોય છે અને તેથી જ જેની પાસે વધારે ધન હોય છે અને જે છોકરીને મોંઘા ગીફ્ટ કે મોબાઈલ ફોન આપવાની ક્ષમતા રાખે તેની સાથે છોકરીઓ ખુબ ખુશ રહે છે અને તે છોકરા તરફ આકર્ષિત થાય છે અને આ તે છોકરીઓ ભૌતિક સુખસાધનને માનતી હોય છે કારણ કે સુખી જીવન જીવવા માટે આ જરૂરી છે.


પણ જો તમે છોકરીઓને વધારે પરેશાન કરશો અથવા તો તમે તેને હેરાન કર્યા કરશો તો ત્યારબાદ તે તમારા જેવા છોકરાથી દૂર રહેશે. છોકરાઓ છોકરીને બહાર ફરવા માટે લઇ જાય તેમની પસંદની વસ્તુઓ ખવડાવે તો તેવા છોકરાઓ પણ છોકરીઓને વધારે આકર્ષિત કરે છે અને છોકરીઓ તેનાથી ખુશ રહે છે. તેની સાથે જો તમે વધારે સમય વિતાવશો તો તે તમને ક્યારેય નહીં ભૂલે અને તમારામાં ખોવાઈ જશે. બીજી વેટ એ પણ તમને જણાવી દઈએ કે જે છોકરાઓ છોકરીને હસાવવાની ક્ષમતા રાખે છે પણ જ્યારે છોકરીનો મૂડ ખરાબ હોય ત્યારે તેના ચહેરા પર સ્મિત લાવી શકે તેવા છોકરાઓ પણ તેમની પહેલી પસંદ હોય છે અને જેને છોકરીઓ ખૂબ પસંદ કરે છે.


આવી જ રીતે છોકરીઓ ખૂબ જ હોંશિયાર હોય છે પણ મિત્રો છોકરીઓ ફિલ્મોમાં જોતી હોય છે કે હીરો હિરોઈનને પ્રેમ કરતો હોય છે તેમજ તેના કાર્યોમાં મદદ કરતો હોય છે. તેથી છોકરીઓની પણ એવી આશા હોય છે કે છોકરો તેને મદદ કરે અને તે હંમેશા માટે તેની મદદ કરતો રહે અને આ માટે તમારે ધ્યાન આપવાની જરૂર છે અને જેથી છોકરાઓ અને છોકરીને તેના કાર્યોમાં પોતાની બનતી દરેક મદદ કરે છે અને તેને પ્રેમ કરવા માટેનો સમય કાઢે છે તેવા છોકરાઓ પણ છોકરીની પહેલી પસંદ હોય છે.છોકરીઓને બહાર ફરવાનું વધારે પસંદ હોય છે તો તમારે છોકરીઓને ફરવા લઈ જવી જોઈએ. જે છોકરાઓ મીઠી મીઠી વાતો કરે છે અને તેમજ તેઓ કોઈ અન્ય સ્ત્રી સામે જોતા નથી અને તેની વાતો કે વખાણ કરતા ન હોય તે માત્ર પોતાની પત્ની કે પ્રેમિકા સામે જ જુએ અને તેની જ વાત કરે છે અને આ તેવા છોકરાઓ છોકરીઓની જાન બની જતા હોય છે અને તેમણે પસંદ કરવા લાગે છે.


માનવામાં આવે છે કે જે છોકરાઓ કોઈ પણ કાર્ય કરતા પહેલા પોતાની પ્રેમિકા કે પત્નીની સલાહ લેતા હોય છે તો તમારે પણ આવું કરવું જોઈએ કારણ કે જેનાથી આવી છોકરીઓ વધારે પ્રભાવિત થાય છે અને આ તેવા છોકરાઓ પણ છોકરીની પહેલી પસંદ હોય છે. તેમજ જે છોકરાઓ પોતાના પરિવારથી પણ વધારે મહત્વ પોતાની પ્રેમિકા કે પત્નીને આપતા હોય તેવા છોકરાઓથી છોકરીઓ ખુબ ખુશ રહે છે.


છોકરીઓને વધારે છોકરાઓ સાથે ફરવાનું તેમજ ઘણી જગ્યાઓ પર તે તમારી સાથે જ રહેવા માંગતી હોય છે તો તમારે આવું કરવું આવશ્યક છે. તેમજ છોકરીઓ પણ તેની સાથે ખુબ જ પ્રમાણિકતાથી રહેવાની કોશિશ કરે છે. છોકરીઓ પોતાના જીવનમાં દરેક પરિસ્થિતિમાં તેને પ્રેમ કરે તેવા છોકરાને ઈચ્છતી હોય છે અને તમારે પણ આ બતાવેલી માહિતી ધ્યાનમાં રાખવી પડશે. તો મિત્રો આ હતી એવી બાબતો જેને અનુસર્યા બાદ કોઈ પણ છોકરી તેને પસંદ કરવા માટે મજબુર બની જાય છે.

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Twitter

©2020 by Ab2. Proudly created with Wix.com

bottom of page