top of page

પોરબંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મતદાર મથકોની યાદી પ્રસિધ્ધ

  • Writer: ab2 news
    ab2 news
  • Oct 6, 2020
  • 1 min read

પોરબંદર તા.૬, રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના સંદર્ભના આદેશથી આગામી તાલુકા, જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૦, પોરબંદર જિલ્લા પંચાયત તથા પોરબંદર/કુતિયાણા/ રાણાવાવ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના મતદાન મથકોની યાદી જિલ્લા પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, તથા દરેક ગ્રામ પંચાયત કચેરીએ તથા દરેક મતદાર મંડળમાં પ્રસિધ્ધ કરાયેલ છે.

 
 
 

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Twitter

©2020 by Ab2. Proudly created with Wix.com

bottom of page